-->

Search This Website


Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

WHATSAPP NU NAVU FEATURE..MESSAGE NE HIDE KARI SHAKASHE.

WHATSAPP NU NAVU FEATURE..MESSAGE NE HIDE KARI SHAKASHE.
WhatsApp નું નવુ ઓપ્શન, છુપાવી શકાશે મેસેજ

   નવી દિલ્હી તા. ૨૪ : વોટ્સએપ આગામી સમયમાં એક નવું સિકયોરિટી ઓપ્શન લોન્ચ કરી શકે એમ છે. ગેજેટ્સ સાઇટ્સ દ્વારા મળી રહેલી માહિતી અનુસાર પોપ્યુલર મેસેજિંગ એપ સિકસ ડિજીટ પાસકોડ પ્રોટેકશન ફિચર ઓપ્શન્સ લોન્ચ કરવા જઇ રહી છે. WhatsAppની ઓફર એવી છે કે ફ્રેન્ડ્સ, ફેમિલી કે કોઇ બીજી વ્યકિતથીWhatsApp મેસેજને કઇ રીતે છૂપાવી શકાય. અને આ માટે આ પાસકોડનો ઉપયોગ કરાશે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે સિકસ ડિજીટ પાસકોડનો ફરજીયાત હશે કે મરજીયાત.
   આ અંગેની ડિટેઇલ્સ ટેકસ ટ્રાન્સલેશન પ્રોગ્રામ ફોરWhatsApp અંતર્ગત રજુ કરાઇ હતી. જયાં “Enter a recovery email address” લખેલી લાઇન રજુ કરાઇ હતી. જેને પગલે જાણકારોએ કયાસ લગાવી લીધો કે આગામી સમયમાં WhatsApp વધુ શુ રજુ કરી રહ્યું છે. નોંધનયી છે કે હાલમાં વોટ્સએપ યુઝ માટે એક ઇમેઇલ એડ્રેસ આપવું પડે છે. જોકે, હવે એવું લાગી રહ્યું છે કે રિકવરી મેઇલ માટે યુઝરની ઇચ્છા મુજબ મેઇલ આઇડી આપી શકાશે. (૨૧.૨)

Related Posts:

0 comments

THANK YOU
BY WAY TO SIXAN

Emoticon

Weekly Popular Updates